Surat:ઓલપાડનું આ મંદિર વધતા સંક્રમણને કારણે અચોક્કસ મુદ્દત માટે બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના ઓલપાડનું સિદ્ધનાથ મહાદેવ મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આવતીકાલથી આ મંદિર દર્શન માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
Continues below advertisement