સુરતઃ વધુ ત્રણ વિદ્યાર્થીઓ અને શિક્ષક આવ્યા કોરોનાના સકંજામાં, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં વધુ ત્રણ વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોનાના સકંજામાં આવી ગયા છે. આ તમામના સંપર્કમાં આવેલા લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવશે. ધોરણ-10માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram