સુરતઃ મહિલા પર ત્રણ રાઉન્ડ કરાયું ફાયરિંગ, પરિવારજનોએ શું લગાવ્યો આરોપ?

Continues below advertisement

સુરતના માન દરવાજા વિસ્તારમાં એક મહિલા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પતિએ જ શૂટરને સોપારી આપી ફાયરિંગ કરાવ્યું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ફેમિલિ કોર્ટમાં છૂટાછેડા માટે કેસ ચાલી રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram