Surat:તાપી નદીમાં મગદલ્લા ગામની પરમપરાગત અનોખી બોટ રેસ યોજાઈ

Continues below advertisement
સુરતની તાપી નદીમાં મગદલ્લા ગામની પરમપરાગત અનોખી બોટ રેસ યોજાઈ હતી. પવનના જોર થી ચાલતી 8 બોટે રેસમાં ભાગ લીધો હતો. બોટ રેસ ને લઈ તાપી નદી માં અનોખો નજારો જોવા મળ્યો હતો. ધાર્મિક આસ્થા ને લઈ 50 વર્ષ થી ગામના ખલાસી ઓ બોટ રેસનું આયોજન કરે છે આ વર્ષેએ રામુ ગિજુ ની હેતલ પ્રસાદએ જીતની બાજી મારી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram