સુરત: બે કલાક વરસાદ વરસ્યો, ઘૂંટણસમા પાણી સ્કૂલ વાન ફસાઈ

Continues below advertisement

સુરતમાં બે કલાક વરસાદ વરસ્યો અને ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પૂણા વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે સ્કૂલ વાન ફસાઈ હતી. જેમાં વિદ્યાર્થીએ સ્કૂલ વાનને ધક્કો મારવાની મહેનત કરવી પડી હતી. તંત્રની પોલ ખૂલતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રશાસનની બેદરકારી લોકો માટે હાલાકીનું કારણ બની રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram