સુરત: ટ્રક પાછળ બાઈક સવાર અથડાતા બે લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
05 Dec 2021 12:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના સાયણ-ઓલપાડ રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત થયા છે. પરીયા સીમમાં સર્જનલ વિલા પાસે ટ્રક પાછળ બાઈક સવાર અથડાતા બે લોકોના મોત થયા છે. બંને મૃતકો સંધિયાર ગામના કુમકુમ બંગ્લોઝના રહેવાસી હતા. પોલીસ આ મામલે ગુનો નોંધ્યો છે.