સુરતઃ લાજપોર સેન્ટ્રલ જેલમાંથી મળ્યા બે મોબાઈલ ફોન, ક્યાં છુપાવ્યા હતા?
Continues below advertisement
સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. બારી અને બાથરૂમની લાઈનમાં આ બે મોબાઈલ છુપાવાયા હતા. જેલ સત્તાધીશોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Continues below advertisement