સુરતઃ બળદ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, બાઈક સવાર બે યુવકોનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2021 03:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં ઓલપાડ વડોલી રોડ પર બળદ સાથે અથડાતા અકસ્માત(accident) સર્જાયો છે. જેમાં બે યુવકોના મોત થયા છે. પાછળથી આવતી ટ્રક યુવકો પર ફરી વળી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.