Surat: ડુમ્મસમાં વિક્ટોરીયા ફાર્મ હાઉસમાં કરંટ લાગતા બે યુવકના મોત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના ડુમ્મસમાં વિક્ટોરીયા ફાર્મ હાઉસમાં કરંટ લાગતા બે યુવકના મોત થયા છે. લોખંડની સીડીમાં કરંટ ઉતરતા તેના સંપર્કમાં આવેલા બે યુવકના મોત થયા છે. બે યુવકના મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Death ABP News Live Dummus ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Victoria Farm House Current Youth