સુરતઃ ABVPએ ઉમરા પોલીસ પર શું લગાવ્યા આરોપ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
સુરત યુનિવર્સિટીમાં ગરબા રમવાના મુદ્દે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. કુલપતિની મંજૂરી હોવા છતા પણ પોલીસે વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. એવીબીપીએ ઉમરા પોલીસ પર દાદાગીરી કરી માર મારવાનો આરોપ લગાવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram