સુરતઃ સ્મીમેર હોસ્પિટલે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર અંગે શું કર્યો નિર્ણય?
Continues below advertisement
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર વિના મૂલ્યે કરવાની જાહેરાત સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે કરી છે. અહીંયા રોજ અકસ્માતના 20થી 25 કેસ આવે છે. અકસ્માતના કિસ્સામાં હવે સ્મીમેર હોસ્પિટલમાં ઘાયલ લોકોને મફત અને તાત્કાલિક સારવાર મળી રહેશે.
Continues below advertisement