સુરતઃ મહાનગરપાલિકાએ નવરાત્રિ અંગે ખૈલેયાઓને શું કરી અપીલ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નવરાત્રિ અંગે સુરત મહાનગરપાલિકાએ તમામ ખૈલેયાઓને વેક્સિન લેવા માટે અપીલ કરી છે. તાજેતરમાં રાંદેરના પાલ અને અઠવા લાઈન વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો સંક્રમિત થયા હતા. જેથી સતર્કતાના ભાગરૂપે આ અપીલ કરી છે.
Continues below advertisement