સુરતઃ છેતરપિંડીનો ભોગ બનતા વેપારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે શું કરી માંગ?
Continues below advertisement
દર વર્ષે કરોડોની છેતરપિંડીનો ભોગ બનતા ટેક્સટાઈલ વેપારીઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી છે. જેમાં તેમણે આવા બનાવોની તપાસ માટે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની માંગ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Fraud Victim Demand Harsh Sanghvi Trader Demand ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Minister Of State For Home ABP Asmita Live