Surat: નવી સિવિલ હોસ્પિટલમાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ શા માટે?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મીડિયા કર્મીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અહીંના સિક્યોરિટી ગાર્ડે મીડિયા કર્મીઓને અંદર જતા અટકાવ્યા છે.સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આદેશ કર્યો હોવાનો ગાર્ડે દાવો કર્યો છે.
Continues below advertisement