Surat:નવી હોસ્પિટલમાં મુખ્ય દ્વાર કેમ કરાયો બંધ?,હોસ્પિટલ સ્ટાફ કેવી રીતે જઈ રહ્યો છે અંદર?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતની નવી સિવિલ હોસ્પિટલનો મુખ્ય દ્વાર બંધ કરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલના કર્મચારીઓ મુખ્ય દરવાજો કુદીને અંદર જઈ રહ્યા છે.અહીં ભીડ એકઠી ન થાય તેના માટે બાઉન્સર પણ તહેનાત કરાયા છે.
Continues below advertisement