સુરતઃ અંગત અદાવતમાં યુવક પર કાર ચઢાવવાનો પ્રયાસ, જુઓ CCTV
Continues below advertisement
સુરતના કામરેજનાકઠોર ગામમાં સોસાયટીના રહીશે જ અંગત અદાવતમાં કારની ટક્કર મારી હતી. ઘટનામાં યુવાનને થઈ સામાન્ય ઈજા થઇ હતી. મેપલવિલા સોસાયટીમાં બનેલી ઘટનાને લઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
Continues below advertisement