Surat:કોરોનાકાળમાં એક યુવકે ફાર્મહાઉસ ભાડે રાખી કરી જન્મદિવસની ઉજવણી, હવે કાર્યવાહી ક્યારે?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2021 05:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે એવામાં એક યુવકે ફાર્મ હાઉસ ભાડે રાખીને જન્મદિવસની ઉજવણી કરી છે. અહીં કેક કાપીને આતશબાજી પણ કરવામાં આવી છે. આ વાયરલ વીડિયો અંગે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.