Tapi News | તાપીમાં પોષ ડોડાના રેકેટનો પર્દાફાશ, 2834 કિલો પોષ ડોડા સાથે ટ્રક ઝડપાઇ
gujarati.abplive.com
Updated at:
01 Jan 2024 05:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTapi News | તાપી જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા. માદક પદાર્થ પોષ ડોડા ભરેલ ટેમ્પો ઝડપી કાર્યવાહી કરાઈ. વાહન ચેકીંગ દરમ્યાન 2834 કિલો માંદક પદાર્થ પોષ ડોડા ભરેલ ટ્રક ઝડપાઈ. મધ્યપ્રદેશ થી સુરત થઈ રાજસ્થાન ના જોધપુર લઈ જવામાં હતો નશાકારક પ્રદાર્થ. વ્યારા ના વીરપુર ગામ ની સીમ માંથી ઝડપાઈ ગયો ટેમ્પો. 85 લાખ નો પોષ ડોડા મળી કુલ એક કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરાયો. જીપ્સમ ના પાવડર ની આડ માં લઇ જવામાં આવતો હતો સમગ્ર મુદ્દામાલ. પોલીસે આરોપી ક્લીનર બજરંગ બિશનોઈ ને ઝડપી ડ્રાઈવર મંગારામ બેનીવાલ અને ટેમ્પા ના માલિક જગદીશ નૈણ ને વોન્ટેડ જાહેર કરાયા.