Tapi Police Alert | તાપીને જોડતી મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસ એલર્ટ, પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું
Continues below advertisement
Tapi Police Alert | તાપી પોલીસ વિભાગ દ્વારા 31 મી ડિસેમ્બર ને લઈ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે, ખાસ કરી ને મહારાષ્ટ્ર અને ગુજરાત ની હદ ને અડી ને આવેલ તાપી જિલ્લા માં પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર 21 થી વધુ ચેકપોસ્ટ બનાવી ચેકીંગ હાથ ધરી દારૂ જેવા નશીલા પ્રદાર્થો ગુજરાત માં નહીં પ્રવેશે તેની તકેદારી રખાઈ રહી છે.
Continues below advertisement