Surat સિવિલ હોસ્પિટલમાં દાખલ 32 વર્ષીય આરોપીનું મોત, પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કરી માંગ
Continues below advertisement
સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ 32 વર્ષીય આરોપીનું મોત થયું હતું. આરોપી અસલમ ઇસ્માઇલ ચાકીનું મોત થતા તેના પરિવારજનોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી.
Continues below advertisement