સુરતના સરસ ગામમાં 80 વર્ષના જૂની પરંપરા યથાવત રાખવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હોળી અને ધુળેટીનો તહેવાર દરેક સ્થાને વિવિધ રીતે ઉજવાય છે. ત્યારે સુરતના સરસ ગામમાં 80  વર્ષના જૂની પરંપરા યથાવત રાખવામાં આવી છે. લોકો એ અંગારા પર ચાલીને હોલિકા દહન કર્યું. આ અંગારા હોળીમાં મોટી સંખ્યમાં લોકોએ ભાગ લીધો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram