Surat: નવી હોસ્પિટલના કોવિડ વિભાગની બેરકારીથી બદલાયા મૃતદેહ,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat) નવી હોસ્પિટલના કોવિડ વિભાગ(Covid department)ની બેદરકારીથી 10 દિવસથી દાખલ દર્દીનું મોત થયા બાદ પરિવારને અન્ય મૃતદેહ સોંપી દેવાનો આરોપ લાગ્યો છે.38 વર્ષીય શબાનાબેનનો મૃતદેહ અને કોઈ મૃતકના પરિવારજનોને સોંપી દેતા અગ્નિસંસ્કાર પણ થઈ ગયા.
Continues below advertisement