Surat: CR પાટીલની સૂચના છતાં દર્દીઓ સાથે વીડિયો કોલિંગની કોઇ વ્યવસ્થા જ નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 05:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં નવી સિવિલ હૉસ્પિટલમાં કોવિડ હૉસ્પિટલ બહારથી કરુણ દ્વશ્યો સામે આવ્યા. જુઓ આ દ્રશ્યો, એક પુત્રીએ પિતા માટે આક્રંદ કર્યું હતું. તેમનો આરોપ છે કે સિવિલ પ્રશાસન સારવાર લઈ રહેલા પિતાની યોગ્ય માહિતી આપતું નથી.તેના કારણે પરિવારના લોકો ચિંતામાં મુકાયા છે.