Surat:અતુલ વેકરિયાની કારથી થયેલા અકસ્માતમાં મૃતક યુવતીના પરિવારજનોએ કરી ન્યાયની માંગ,જુઓ વીડિયો

Continues below advertisement

અતુલ વેકરિયા(Atul Vekariya)ની કારની અડફેટે આવતા ઉર્વશી(Urvashi) નામની યુવતીનું મોત થયું હતું. યુવતીના પરિવારજનો ન્યાય(Justice)ની માંગ કરી રહ્યાં છે.પોલીસે અતુલ વેકરિયાની ધરપકડ કરી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જામીન મળી ગયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram