કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો સુરત પહોંચ્યો, સીઆર પાટીલે વેક્સીનની કરી પૂજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
93 હજાર 500 ડોઝ સાથે કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ જથ્થો સુરતમાં પહોંચ્યો હતો. દક્ષિણ ગુજરાત રિજીનલનો સ્ટોરેજ ડેપો સિવિલમાં રખાયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પૂજા કરી વેક્સીનને આવકારી હતી.