Surat: કોરોના સંક્રમણ વધતા રેડ ઝોનની સંખ્યામાં વધારો, વધુ કયા બે ઝોનને મુકાયા રેડ ઝોનમાં ?

Continues below advertisement

સુરતમાં વધતા સંક્રમણ વચ્ચે લિંબાયત અને રાંદેર વિસ્તારને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ પહેલા અઠવાને પણ રેડ ઝોનમાં મુકાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram