AAP કોર્પોરેટરોને તોડવાના પ્રયાસના આરોપને સુરત ભાજપે પાયાવિહોણા ગણાવ્યા
Continues below advertisement
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાના પ્રયાસનો ભાજપ પર આરોપ લાગ્યો છે. આપના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર તોડજોડનો આરોપ લગાવ્યો છે. મનોજ સોરઠીયાએ કહ્યું કે, ભાજપ આપના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કરે છે. સુરત ભાજપે આપના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સુરત ભાજપે કહ્યું કે ભાજપના કોઇ પણ નેતાએ આપના કોર્પોરેટરોનો સંપર્ક કર્યો નથી.
Continues below advertisement