કોરોનાના કેસ વધતા સુરતના આ વિસ્તારમાં શાક માર્કેટ બંધ કરાવાયુ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોનાએ તરખાટ મચાવતા પ્રશાસનની ઉંઘ ઉડી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શાક માર્કેટ બંધ કરાવ્યું છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ઉધના ઝોને આ કાર્યવાહી કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમામ દુકાનો સહિત શાક માર્કેટ બંધ કરાવાયું છે.
Continues below advertisement