સુરતના ડિંડોલીના યુવકોનું એક જ સપનું, સેનામાં જોડાવા માટે કરી રહ્યા છે મહેનત
Continues below advertisement
સુરતના ડીંડોલીમાં મિડલ કલાસ પરિવારોમાં રહે છે. યુવાનો પોતે આર્મીમાં જવા માટે મહેનત કરી રહ્યા છે. આ યુવકો પાસે નથી કોઇ મેદાન કે ટ્રેક. તેઓ ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની,વાહનોની સતત અવર જવર વચ્ચે ટ્રેનિંગ લઈ રહ્યા છે.
Continues below advertisement