સુરતમાં પીપીઇ કીટ ચોરી કરતો ચોર ઝડપાયો, 5 મોબાઇલ પોલીસે કર્યા જપ્ત
Continues below advertisement
સુરતમાં (surat) પીપીઇ કીટ (PPE kit) ચોરી કરતો ચોર પકડાયો છે. આ ચોર પીપીઇ કીટ પહેરીને કોવિડના દર્દીઓની (kovid patient) કિડની હોસ્પિટલમાં (kidney hospital) જતો અને ત્યાં દર્દીઓના મોબાઇલની (mobile) ચોરી કરતો હતો. પોલીસે સીસીટીવી (CCTV) આધારે ચોરની ધરપકડ કરી છે. અને 5 મોબાઇલ પણ જપ્ત કર્યા છે. આ અંગે પોલીસે (surat police) વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Police Mobile ABP ASMITA Theft Ppe Kit Corona Case Thief Kidney Hospital Kovid Patients