Surat News । સુરતમાં અચાનક બેભાન થયા બાદ ત્રણ યુવકોના થયા મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । સુરતમાં અચાનક બેભાન થયા બાદ ત્રણ યુવકોના થયા મોત
Surat News । સુરતમાં અચાનક બેભાન થયા બાદ ત્રણ યુવકોના થયા મોત, સુરતમાં અચાનક બેભાન થવાની ઘટના બની, બેભાન થયા બાદ ત્રણ લોકોના થયા મોત, આ સમગ્ર મામલામાં હાર્ટએટેકની શકયતા હોવાનું મનાઈ રહ્યું છે, સુરતના અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઇ ઢળી પડ્યો હતો, ઉપરાંત નવા ભટારમાં પણ ખરીદી કરવા માટે નીકળેલો યુવક અચાનક ચક્કર આવ્યા બાદ બેભાન થયો હતો, સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ વધુ ત્રણ લોકોના થયા મોત, અમરોલી છાપરાભાઠા રાધિકા રેસિડન્સી ખાતે રહેતો 29 વર્ષીય હાર્દિક ઘોરી નું મોત થયું, પનાસ ખેતીવાડી ફાર્મ ક્વાર્ટસમાં રહેતો 22 વર્ષીય મહેશ અરવિંદ ચૌધરી નું મોત થયું, હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય છોટેલાલ નું મોત થયું