હીરાનું એક્સપોર્ટ વધારવા GJEPCએ કરી વ્યવસ્થા, વર્ચ્યુઅલ જ્વેલેરી શો યોજાશે
Continues below advertisement
હોંગકોંગમાં જ્વેલરી શો રદ્દ થતા હીરા ઉદ્યોગને ભારે નુકશાન થશે. GJEPC વર્ચ્યુઅલ ઓનલાઇન જેમ્સ & જ્વેલરી શો યોજાશે. 18 થી 22 જાન્યુઆરી દરમિયાન વર્ચ્યુઅલ જ્વેલરી શો યોજાશે. કોરોનાને લીધે વિદેશોમાં વેપાર અટવાતા GJEPCએ એક્સપોર્ટ વધારવા વ્યવસ્થા કરી છે. ભારતના 200 એક્ઝિબીટર્સ આ જ્વેલેરી શોમાં ભાગ લેશે.
Continues below advertisement