Surat: નવા શાકમાર્કેટમાં વેપારીઓનો હોબાળો, વિક્રેતાઓએ બેસવા મુદ્દે કરી બબાલ,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)ના વરાછામાં આવેલા શાકમાર્કેટ(Vegetable Market)માં વિક્રેતાએ હોબાળો મચાવ્યો છે. અહીંયાના ત્રિકમનગરમાં નવુ શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. અહીંયા બેસવા મુદ્દે વેપારીઓએ બોલાચાલી કરી છે. સુરત મનપાએ ડ્રો કર્યો હતો જેમાં જૂના વિક્રેતાની જગ્યા પહેલા માળે આવી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Surat ABP ASMITA Municipal Corporation Merchant Vegetable Market Varachha Trikamnagar ABP Live ABP News Live