Surat માં માઇનોર કેનાલમાં કાર ખાબકતા બેનાં મોત, કારચાલક અને ત્રણ વર્ષની બાળકનું મોત
Continues below advertisement
સુરતના ઓલપાડથી કીમ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સુરત (Surat)માં ટકારમા પાટીયા નજીક માઈનોર કેનાલમાં કાર (Car) ખાબકતા કાર ચાલક અને ત્રણ વર્ષીય બાળકનું મોત થયું હતું. કારમાં સવાર અન્ય બે મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.
Continues below advertisement