વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ ઓફલાઈન પરીક્ષા લેવાનો કર્યો નિર્ણય, ક્યારે યોજાશે પરીક્ષા?
Continues below advertisement
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)એ પણ પરીક્ષા(Exam)ની તારીખ જાહેર કરી છે. 19 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ, બી.કોમ, બી.એસ.સી,બી.બી.એ, સેંમિસ્ટર-6ની રેગ્યુલર અને એમ.એ,એમ.કોમ સેમિસ્ટર -4ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Exam ABP ASMITA Decision Offline Veer Narmad South Gujarat University ABP Live ABP News Live