સુરતના ડુમસ દરિયા કિનારે ભરતી આવતા સહેલાણીઓની કાર ફસાઈ, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ડુમસ દરિયા કિનારે કાર ફસાઈ હતી. દરિયામાં ભરતી આવતા આ કાર ફસાઈ હતી. અન્ય લોકોની મદદથી આ કાર બહાર કાઢવામાં આવી હતી. સહેલાણીઓ અહી ફરવા આવ્યા હતા અને કાર દરિયા કિનારે ફસાઈ હતી.