Surat માં સીટી બસમાં જોખમી મુસાફરીનો વીડિયો થયો વાયરલ

Continues below advertisement

સુરતમાં સીટી બસમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સીટી બસના દરવાજા લટકીને મુસાફરો મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. સીટી બસમાં એટલા મુસાફરો છે જે દરવાજો પણ બંધ કરાયો નથી.  વીડિયો ડિંડોલી વિસ્તારનો હોવાનુ અનુમાન છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram