નદી કિનારે ભોજનની શોધમાં ફરી રહ્યો હતો શ્વાન, આ રીતે મગર ખેંચી ગયો પાણીમાં, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં મગરનો શ્વાનનો શિકાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. મોટા વરાછાના તાપી નદી કિનારા વિસ્તારમાં એક શ્વાન પાણી પી રહ્યો હતો ત્યારે જ મગર ઓચિંતા જ શ્વાન પર સીધો હુમલો કરી દે છે અને ઉંડા પાણીમાં ખેંચીને લઇ જાય છે.
Continues below advertisement