મારો વોર્ડ મારી વાત: સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 12ની સમસ્યાને લઈને રહીશો શું કહી રહ્યાં છે ?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત: રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે. એબીપી અસ્મિતાએ સુરત મહાનગર પાલિકાના વોર્ડ 12ના રહીશોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. સુરત ના નવાપરા, સલાબતપુરા અને મહિધરપુરા વિસ્તાર જે મનપાના વોર્ડ નંબર 12માં આવે છે. વોર્ડના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે? તેને લઈને શું કહી રહ્યાં છે સ્થાનિકો. જુઓ વીડીયો
Continues below advertisement