સુરત: રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે પેટ્રોલ પંપ પર શું કરી કાર્યવાહી ?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના ઓલપાડ તાલુકાના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જનતાના પ્રશ્નોને જાતે જ ન્યાય આપવા નીકળયા હતા. પોતાની કારમાં ડીઝલ ઓછું ભારત જાતે જ કાર્યવાહી કરી. જહાંગીરપુરા વિસ્તારના સ્થાનિકોની ફ્રાઈયળ હતી કે અહીંના પેટ્રોલ પંપ પર પૈસાના પ્રમાણમાં ઓછું પેટ્રોલ આપવામાં આવે છે. આ ફરિયાદ બાદ મુકેશ પટેલે કાર્યવાહી હાથ ધારી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram