માંડ ગાડી પાટા પર ચડી છે ત્યારે લોકડાઉન લદાશે તો લોકોને બહુ તકલીફ પડશે, ક્યા શહેરનાં લોકોએ કહ્યું ?
Continues below advertisement
મહારાષ્ટ્રમાં લોકડાઉન અંગે આજે નિર્ણય થશે.. બીજી તરફ સુરતના લોકો ગુજરાતમાં લોકડાઉન કરવાની તરફેણમાં નથી. સુરતની જનતાનું માનવું છે કે માંડ ગાડી પાટા ઉપર ચડી છે જો લોકડાઉન કર્યું તો સામાન્ય જનતાને ખૂબ તકલીફ પડશે. કેટલાક લોકો શનિ-રવિ બે દિવસના સંપૂર્ણ બંધના સમર્થનમાં છે. તમામ લોકોનું કહેવું છે કે સરકારે રેમેડીસીવર ઇન્જેક્શનની અછત દૂર કરવી જોઈએ, રસીકરણ ઝડપથી કરવું જોઈએ અને સાથે લોકોએ પણ સાવચેતી વધારવી જઈએ
Continues below advertisement