સુરતઃ મહિલા મિત્રોએ મ્યુઝિકના તાલે કરી પ્રિ દિવાળીની ઉજવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
26 Oct 2021 10:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં અત્યારથી જ પ્રિ દિવાળીની ઉજવણી શરૂ કરાઈ છે. પાલ વિસ્તારમાં મહિલા મિત્રોએ દિવાળીના તહેવાર પહેલા મળીને સેલિબ્રેશન કર્યું છે. મહિલા મિત્રોએ મ્યુઝિકના તાલે દિવાળીની ઉજવણી કરી છે.