સુરતના ખટોદરા સોસિયો સર્કલ પાસે યુવાનને માર મારતા મોત, સમગ્ર બનાવ CCTVમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 12:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ખટોદરા સોસિયો સર્કલ પાસે યુવાનને માર મારતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના થઈ હતી. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો. નશાની હાલતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું.