અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું આવતીકાલે થશે શિલાન્યાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મેટ્રો રેલ ના ફેઝ 2ના કાર્યનો 18 જાન્યુઆરીથી શુભારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી કરાવશે શુભારંભ. આ ઉપરાંત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ નો પણ 18 જાન્યુઆરીએ શિલાન્યાસ કરાશે. એવામાં સુરત માં મેટ્રો રેલ પ્રોજેકટ થી કાયા પલટ કરવાની ગતિવિધિ તેજ કરવામાં આવી છે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ખાસ નિયુક્ત કરાયેલા અધિકારી મહેન્દ્ર પટેલ અને પાલિકા કમિશનર સ્થળ તપાસ કરી પૂર્વ તૈયારીની જાણકારી મેળવી હતી.