Vadodara ના નંદેસરીની SBIમાં 12 કર્મચારીઓને થયો કોરોના, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા (Vadodara) માં નંદેસરીમાં આવેલ SBIની બ્રાંચમાંથી પણ કોરોના કેસ સામે આવ્યા. નંદેસરી SBI બેંકની બ્રાંચના 12 કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયા છે. કોરોનાના કેસ સામે આવતા બેન્ક બંધ કરાઈ છે જેથી ખાતેધારકોને હાલાકી પડી રહી છે
Continues below advertisement