વડોદરાની આ હોસ્પિટલમાં 15 દિવસમાં સ્ટાફના 37 સભ્યો થયા કોરોના પોઝિટીવ,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાની SSG હોસ્પિટલમાં 15 દિવસમાં સ્ટાફના 37 સભ્યો કોરોના પોઝિટીવ થયા છે. અહીં હોસ્પિટલના 12 તબીબો અને 25 નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram