વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં લાગી આગ
gujarati.abplive.com
Updated at:
24 Apr 2022 06:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જીઆઈડીસીના પ્લોટ નંબર-107માં શોર્ટ સર્કિટના કારણે સ્ટોરેજ કરેલા પ્લાયવુડના સામાનમાં આગ લાગી હતી. આગ લાગતા જ વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે કોઈપણ જાનહાનિ થઇ નથી.