Vadodara ના નાગરવાડા વિસ્તારમાં ગેસ લાઇન લીકેજ થતા લાગી આગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થવાની ઘટના બની હતી. નાગરવાડા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.