Vadodara News । વડોદરાના અલકાપુરીમાં જવેલર્સની દુકાનમાં બની લૂંટની ઘટના
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara News । વડોદરાના અલકાપુરીમાં જવેલર્સની દુકાનમાં બની લૂંટની ઘટના
Vadodara News । વડોદરાના અલકાપુરીમાં જવેલર્સની દુકાનમાં બની લૂંટની ઘટના, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી બાબુ જવેલર્સ માં બની લૂંટ ઘટના, અગાઉ બે દિવસ પહેલા રાત્રીના સુમારે લૂંટારુઓ ત્રાટકયા હતા, વડોદરાના અલકાપુરીમાં જવેલર્સની દુકાનમાં ચાર લૂંટારુંઓ પી.પી.ઇ કીટ પહેરીને આવ્યા હતા, વડોદરાના અલકાપુરીમાં જવેલર્સની દુકાનમાં ઘુસી સીસીટીવી કેમેરા પર પહેલા બ્લેક સ્પ્રે માર્યા અને 30 જ સેકન્ડ માં 100 ગ્રામ સોનુ લૂંટી ફરાર થઇ ગયા હતા, સિક્યુરિટી ગાર્ડએ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો, જેથી સિક્યુરિટી ગાર્ડ આ લૂંટ રોકી ના શક્યો, વડોદરા પોલીસે લૂંટારુઓ ને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી, વડોદરામાં ઘણા સમયથી લૂંટારુંઓનો ત્રાસ વધી રહ્યો છે જેનાથી નાગરિકો પરેશાન થઇ રહ્યા છે, વડોદરા પોલીસ લૂંટારુઓ પર ક્યારે કડક પગલાં લેશે