Vadodaraના લાંછનપુરાની મહીસાગર નદીમાં ડૂબી જતા યુવક-યુવતીનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 04:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના (Vadodara) સાવલીના લાંછન પુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા ડોક્ટર ગ્રૂપના યુવક-યુવતીનું ડૂબવાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ વડોદરાનું ડોક્ટર ગ્રુપ મહી નદીમાં ન્હાવા આવેલું હતું, તે પૈકી બેના ડૂબી જતાં મોત થયા છે.